રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 12 જાન્યુઆરી 2017 (13:54 IST)

રાખી સાંવતના લગ્ન કરાવવા માટે શોધી રહ્યા છે સુયોગ્ય વર

અત્યારે જ સલમાન ખાન પર ચોકાવનાર કમેંટ કર્યા પછી મૉડલથી નન બની સોફિયા હયાત હવે રાખીસાંવતને લઈને મોટી વાત કહી છે. સોફોયા જે રાખી સાંવતની સારી મિત્ર છે. તેણે કીધું કે એ ઈચ્છે છે કે રાખી આ વર્ષ લગ્ન બંધનમાં બંધાય અને તેના માટે એ છોકરો પણ શોધી રહી છે. 
મુશ્કેલને પાર કરતા આગળ વધતી જાય છે. દરેક છોકરીએ રાખી સાંવતએ તેમનો આદર્શ માનવું જોઈએ. હું બહુ ખુશનદીબ છું કે મને રાખી જેવી મિત્ર મળી. પણ આ દિવસો હું તેણે લઈને થોડું ચિંતિત છું. હું ઈચ્છું છું કે રાખી જેટલું જલ્દી હોય લગ્ન કરી લે. હોઈ શકે તો આ વર્ષે લગન કરી લે  અને તેના માટે હું છોકરો પણ શોધી રહી છું. 
 
આટલું જ નહી પાછલા વર્ષ રાખી આ કહીને હલચલ મચાવી હતી કે તેણે ઈલેશથી સગાઈ માત્ર અને માત્ર પૈસા માટે કરી હતી. 
 
રાખી આ વિશે સોફિયાએ આગ્લ કહ્યું કે રાખીને હમેશા જ ખોટું સમજાય છે. બેશક એ બહારથી સેક્સ સિંબલ અને ખૂબ બોલ્ડ નજર આવે છે પણ અંદરથી એ એકદમ સંત છે. કોઈ પણ માણસ રાખીથી લગ્ન કરી પોતાને ખુશનસીબ માનશે.