ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 28 મે 2019 (09:16 IST)

Box Office collection: PM Narendra modi એ 3 દિવસમાં કમાવ્યા આટલા કરોડ

Box Office collection: PM Narendra modi એ 3 દિવસમાં કમાવ્યા આટલા કરોડ 
પીએમ નરેન્દ્ર મોદી બાયોપિક શુક્રવારે રિલીજ થઈ ગઈ છે. ફિલ્મને ઓમંગ કુમારએ ડાયરેક્ટ કર્યું છે. ફિલ્મમાં વિવેક ઑબરૉય પીએમ નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી છે. ફિલ્મની ક્રિટિક્સથી મિક્સ રિસ્પાંસ મળ્યા હતા. ફિલ્મની શરૂઆત ધીમી થઈ છે. પણ હવે થોડી કમાણીમાં વધારો થઈ રહ્યા છે. હવે ફિલ્મના ત્રીજા દિવસની બૉક્સ ઑફિસ રિપોર્ટ આવી ગઈ છે. હકીકતમાં ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શની રિપોર્ટ પ્રમાણે ફિલ્મને ત્રીજા દિવસે 5.12 કરોડની કમાણી કરી લીધી છે. 3 દિવસ (શુક્રવાર 2.88, શનિવાર 3.76 અને રવિવાર 5.12 કરોડ) કરી કમાણીના હિસાબે ફિલ્મએ અત્યાર સુધી ટોટલ 11.76 કરોડ કમાણી કરી લીધી છે. 
 
જણાવીએ કે ફિલ્મને લઈને ખૂબ વિવાદ થયું હતું. તેની રિલીજ ડેટ ઘણી વાર બદલી છે. ફિલ્મને પહેલા એપ્રિલમાં રીલીજ કરવું હતું. પણ વિપક્ષના વિરોધ પછી ચૂંટણી આયોગએ લોક્સભા ચૂંટણી સુધી ફિલ્મની રીલીજ ડેટને રોકી દીધું હતું.