1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 24 મે 2019 (14:35 IST)

PM નરેન્દ્ર મોદીના ફેન થયા દર્શક, ફિલ્મ જોઈને બોલ્યા- જો ચૂંટણી પહેલા રીલી જ થતી તો કાંગ્રેસ

Vivek oberoi
બધા વિવાદ પછી આજે રિલીજ થઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિકને બૉક્સ ઑફિસ પર સારું રિસ્પાંસ મળી રહ્યું છે. એક તરફ જ્યાં લોકોમાં નરેન્દ્ર મોદીના ફરીથીજીતને લઈને ઉત્સાહ છે તો બીજી તરફ તેના જીવનને પડદા પર જોવા ઈચ્છે છે. આવો એક નજર નાખીએ ફેંસના રિએક્શન પર એક યૂજરએ લખ્યું -મસ્ટવૉચ ફિલ્મ વિવેક ઑબરૉયએ સારી એક્ટિંગ કરી છે.

પૈસા વસૂલ ફિલ્મ એક યૂજરએ તો અહીં સુધી કહ્યું કે - આટલી સારી ફિલ્મ ચૂંટણી પહેલા રિલીજ થતી તો કાંગ્રેસને 10 સીટ પણ નહી મળતી. ખૂબ સારી પરફાર્મેંસ સારી સ્ટોરી. 
એક યૂજરએ લખ્યુ મને તો લાગી જ નહી રહ્યું છે કે ફિલ્મમાં એક્ટિંગ કરી છે. આવું લાગી રહ્યું છે કે બધું અસલી છે. વિવેક તમને બધાઈ. 
ફિલ્મ પીએમ નરેંદ્ર મોદી એલ માણસની ગુણગાથા છે જેનાથી બાળપણ મુફલિસીમાં ગુજાર્યું. જવાનીમાં માનો આશીર્વાદ લઈને સંંયાસી બની ગયું. ગુતૂના કહેતા પર 
બસ્તી પરત ફર્યુ અને તેમની જ પાર્ટીની અંદરૂની સિયાસતથી ઝઝોમી જનનાયક બની ગયું. તે ગુજરાતના પહેલો કિંગમેકર છે જેની શોહરથી ગાંધીનગરથી દિલ્હી સુધી 
 
હળચળ છે. ફિલ્મનો નિર્દેશન ઓમંગ કુમારએ કર્યું છે. તે પહેલા મેરી કૉમ અને સરબજીત જેવી બાયોપિક્સ બનાવીને એક ફેનબેસ તૈયાર કરી લીધા છે.