સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 14 નવેમ્બર 2017 (14:53 IST)

Children's Day પર સેફ અલીખાનએ દીકરાને આપ્યું એવું ગિફ્ટ કીમત જાણી તમે પણ કહેશો OMG!

નવાબનો શોખ વિશે જેટલું કહેવાય ઓછું છે. હવે સેફ અલી ખાનને જ જોઈ લો જેને 14 નવેમ્બર એટલે કે ચિલ્ડનસ  ડેના અવસરે તેમના 11 મહીનાના દીક્રાને આલીશાન કાર ગિફ્ટ કરી નાખી. બી-ટાઉનના સૌથી પાપુલર સ્ટાર કિડસમાં શામેળ તેમૂર અલી ખાનની ઉમ્ર આમ તો હવે પ્લાસ્ટિકની કારની સાથે રમવાની છે પણ તેમના પિતાએ બાળદિનના અવસરે તેમૂરને આટલી મોંઘી કાર ગિફ્ટ કરી નાખી. જેની કીમત સાંભળી તમારા મોઢાથી નિકળશે OMG!
સોમવારે નવાબ સેફ અલી ખાનએ લાલ રંગની એસઆરટી ગાડી ખરીદી જેની કીમત 1.30 કરોડ જણાવી રહ્યા છે. શો-રૂમમાં ગાડી ખરીદવા પહોંચ્યા સેફએ મીએડિયાને જણાવ્યું એ તેને તેમૂરને ગિફ્ટ કરવા ઈચ્છે છે. 
 
સેફને જણાવ્યું કે આ કારની બેકસીટ પર બેબીસીટ છે તેવામાં તેમૂરને જ એ પહેલી ડ્રાઈવ પર લઈ જવા ઈચ્છે છે. આગળ સેફ કહે છે કે "ચિલ્ડ્રન્સ ડે" બહુ ખાસ હોય છે તેથી તેમૂરને ગાડી ગિફ્ટ કરું છું. સેફ આગળ કહે છે કે બાળકોની સુરક્ષાને જોતા આ ગાડી ખૂબ ખાસ છે. તેમૂરને આનો રંગ ખૂબ પસંદ આવશે.