રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 31 ડિસેમ્બર 2018 (14:09 IST)

દીપિકા સાથે આવું વ્યવહાર કરે છે રણવીરના માતા-પિતા

બૉલીવુડની સુંદર જોડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ તેમના લગ્ન અને ફિલ્મોને લઈને ચર્ચામાં છે. રણવીર અને દીપિકા બૉલીવુડની દરેક પાર્ટીમાં આથે જાય છે અને ખૂબ ડાંસ કરીની પાર્ટીમાં ધમાલ મચાવે છે. 
તાજેતરમાં દીપિકાએ રણવીરના માતા-પિતાથી તેમના સંબંધો વિશે વાત કરી/ દીપિકાએ ફિલ્મફેયર મેગ્જીનને આપેલા ઈંટરવ્તૂહમાં જણાવ્યું કે રણવીરના પિતા મને દીરી જેવું જ પ્યાર કરે છે. તેમજ તેની સાસું એટલે કે રણવીરની મા તેને એક મિત્રની જેમ માને છે. દીપિકાએ જણાવ્યું કે હવે તે તેમના બધા રહસ્ય રણવીરના માત-પિતાની સાથે શેયર કરે છે. તેની સાથે રણવીરના પિતા ખૂબ ઈમોશનલ છે. તે બહુ જલ્દી ભાવુક થઈ જાય છે તેમજ તેની મા ખૂબ ચિલ છે. જે રાતભર પાર્ટી કરી શકે છે. 
દીપિકાએ આ પણ જણાવ્યું કે રણવીરના માતા-પિતાને ક્યારે આ વાતનો અનુભા થયું કે તેની જોડી જીવનભર સાથે રહેશે. દીપિકાએ જણાવ્યું કે જ્યારે રણવીરને ડેંગૂ થઈ ગયુ તેસ અમૌએ દીપિકા એક બાજુ શૂટિંગ સંભાળતી હતી અને બીજી બાજુ રણવીરથી મળવા આવતી રહેતી હતી. આ એક એવી ઘટના હતી જેનાથી રણવીરએ માતા-પિતાને આ વાતનો અનુભવ થયું કે બન્ને હમેશા સાથ રહેશે. 
 
દીપિકા અને રણવીરએ 14-15 નવેમ્બરે ઈટલીના લેક કોમોમાં ભવ્ય લગ્ન કર્યા હતા. આ લગ્નના થોડા સમય પછી ભારતના બેંગ્લુરૂ અને મુંબઈમાં દીપવીરએ રિસેપ્શન પાર્ટીનો આયોજ કર્યું હતું.