બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2018 (18:27 IST)

આ મેગ્જીન માટે દીપિકા પાદુકોણએ કરાવ્યું ફોટૉશૂટ

બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તેમના અત્યારે જ રીલીજ થઈ ફિલ્મ પદ્માવતને લઈને ખૂબ સમય સુધી ચર્ચામાં રહી છે. આ ફિલ્મમાં તેણે રાણી પદ્માવતીની ભૂમિકા ભજવી છે અને ફિલ્મને લઈને વિરોધના કારણે પણ એ ખૂબ સમયથી સુર્ખિઓમાં રહી. અત્યારે હવે ફિલ્મ રિલીજ થઈ ગઈ છે અને ફિલ્મને મળી રહ્યા રિસપાંસથી દીપિકા ખુશ છે. તેની આ ખુશી થોડા સમયે પહેલા જ સામે આવી તેની પિક્સમાં પણ નજર આવી રહી છે.
દીપિકાએ વોગ મેગ્જેવના ફેબ્રુઆરી એડિશન માટે ફોટોશૂટ કરાવ્યું છે અને દીપિકાની આ ફોટા સોશલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. (PHOto Source-Instagram)
 
વોગની કવર પિકમાં દીપિકા ખૂબ કલરફુલ લુકમાં નજર આવી રહી છે અને આ ફોટામાં તેમની સ્માઈલ લોકોના દિલ જીતી લેશે. ત્યા જ બીજા ફોટામાં એ રેડ કલરની ડ્રેસમાં નજર આવી રહી છે. તેમાં પણ તેનો લુક ખૂબ સારું લાગી રહ્યું છે. જણાવી નાખે કે વોગના આ એડિશનનો નામ Happy Issue છે- એ જેનાથી તમારા તમારા ચેહરા પર મુસ્કાન આવે.