શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 6 જૂન 2021 (19:23 IST)

Dilip Kumar Health Update: દિલીપ કુમારના ફેફસાંમાં ભર્યુ પાણી ઘટી રહ્યો ઑક્સીજન લેવલ

મહાન અભિનેતા દિલીપ કુમારએ રવિવારની સવારે હોસ્પીટલમાં દાખલ કરાવાયો. તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. દિલીપ કુમાર મુંબઈના પીડી હિંદુજા હોસ્પીટલમાં દાખલ છે. તેમની પત્ની સાયરા બાનોએ ટ્વીટ કરીને જણાવ્યુ કે ગયા કેટલાક દિવસોથી તેને શ્વાસ લેવામાં પરેશાની થઈ રહી હતી. પણ હવે ખબર આવી રહી છે કે  દિલીપ કુમારના ફેફસાંમાં ભર્યુ પાણે ઘટી રહ્યો ઑક્સીજન લેવલ. 
 
દિલિપ બાયલિટરલ પ્યુર્યુઅલ ફ્યુઝનથી ગ્રસ્ત છે મતલબ, દિલીપકુમાર બાયલિટરલ  પ્યુર્યુઅલ ફ્યુઝનથી પીડાય છે, એટલે કે તેના ફેફસાંમાં પાણી ભરાયા છે. હિન્દુજા હોસ્પિટલના ડો.કહ્યું હતું કે, 'દિલીપકુમાર હજી વેન્ટિલેટર પર નથી અને તે જ સમયે તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા નથી. અત્યારે પરિસ્થિતિ બરાબર છે, પરંતુ ઉંમરને ધ્યાનમાં લેતાં, તમે ઘણું કહી શકતા નથી.