1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2023 (11:03 IST)

લગ્ન પહેલાની સ્વરા ભાસ્કરની પોસ્ટની ચર્ચા- સ્વરા ભાસ્કરએ કર્યા લગ્નનુ રજીસ્ટ્રેશન, સમાજવાદી પાર્ટીના યુવા નેતા પર આવ્યુ દિલ આ દિવસે થશે લગ્ન

સ્વરા ભાસ્કર હમેશા તેમના રાજનીતિ વિચારોને લઈને ચર્ચામાં રહે છે પણ હવે તેમના જીવનમાં એક પૉલીટિકલ એંટ્રી થઈ ગઈ છે. સ્વરા ભાસ્કરએ સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહમદથી કોર્ટમાં લગ્નનુ રજીસ્ટ્રેશન કરાવી લીધુ છે. સ્વરાએ આ લગ્નનુ રજીસ્ટ્રેશન આ વર્ષની શરૂઆતમાં 6 જાન્યુઆરીને જ કરી લીધો હતિ. હવે આ બન્નેના લગ્નની રીતે દિલ્હીમાં આવતા મહીને થશે. સ્વરાએ થોડા સમય પહેલા તેમના અને ફહાદની એક ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી હતી. આ ફોટામાં બન્નેના જ ચેહરા નથી જોવાઈ રહ્યા હતા પણ હવે સ્વરાએ તેમના સંબંધની જાહેર કરી દીધો છે. 
 
જણાવીએ કે સ્વરા ભાસ્કરના થનાર પતિ ફહાદ અહમદ સમાજવાદી પાર્ટીના યુવજન સભાના સ્ટેટ પ્રેસિડેંટ છે. સ્વરા ભાસ્કરએ થોડી વાર પહેલા એક વીડિયો શેયર કર્યો છે જેમાં તે તેમની અને ફહાદની આખી લવ સ્ટોરી જણાવતા નજરે પડી રહી છે.