મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 18 માર્ચ 2020 (17:53 IST)

દિશા પાટનીની આ અદા જીતી લેશે તમારું દિલ

દિશા પાટનીની પાછલી રિલીજ મલંગ ભલે જ બોક્સ ઑફિસ પર ભારે સફળતા નહી મેળવી હોય પણ દિશાનો કામ પસંદ કરાઈ રહ્યુ છે. આ ફિલ્મથી દિશાએ જોવાયુ કે તે માત્ર ગ્લેમર ડૉલ જ નહી પણ અવસર પડે તો એક્ટિંગ પણ કરવા જાણે છે. 
મલંગ પછી નિર્માતા નિર્દેશક દિશાને હવે સીરીયસલી લેવા લાગ્યા છે અને થઈ શકે છે રાધે પછી તેમની ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ડિમાંડ વધી જાય રાધેમાં તે ફરી એક  વાર સલમાનખાન જેવા સુપરસ્ટારની સાથે કામ કરી રહી છે. તેન પહેલા બન્ને ભારતમાં સાથે કામ કર્યુ હતું. 
Photo : Instagram
 
દિશા માટે મલંગ ખાસ મહ્તવ રાખે છે. તેથી તેને ઈંસ્ટાગ્રામ પર મલંગ ડાયરીજ લખી ત્રણ ફોટા પોસ્ટ કરી છે.