શુક્રવાર, 27 જાન્યુઆરી 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated: બુધવાર, 14 જુલાઈ 2021 (15:59 IST)

લગ્નના ત્રણ મહીનામાં જ દિયાએ પુત્રને આપ્યો જન્મ, દિકરાનો ફોટો શેયર કરી જણાવી સ્ટોરી

દીયા મિર્ઝા અને વૈભવ રેખી દીકરાના પિતા બની ગયા છે. દીયાએ આ ખબર ઈંસ્ટાગ્રામથી તેમના ફેંસની સાથે શેયર કરી છે. તેણે જણાવ્યુ કે તેનો દીકરો 14 મેને પેદા થયુ હતું. પ્રીમેચ્યોર ડિલીવરી હોવાના કારણે તેને આઈસીયૂમાં  રખાયુ હતું. તેણે તેમના વેલ વિશર્સ અને ફેંસનો આભાર જાહેર કર્યુ. દીયાએ લખ્યુ કે બાળક અત્યારે પણ હોસ્પીટલમાં છે જલ્દી જ તેને ઘરે લઈ આવશે.
દીકરાનો નમ અવ્યાન 
બાળક પેદા કરવાનો આ નિર્ણય તેમના શરીરના આસપાસ ફરતો જેવો હોય છે. દીયાએ લખ્યુ એલિજાબેથ સ્ટોનના પેરાફ્રેઝની સાથે લખ્યુ છે કે આ શબ્દ તે સમયે મારા અને વૈભવની ફીલીંગ્સને પૂર્ણ રૂપથી સટીક 
 
બેસે છે. અમારો દીકરો અવ્યાન આઝાદ રેખી 14 મે ને પેદા થયુ હતુ. જલ્દી પેદા હોવાના કારણે અમારો નાનજડો જાદૂ ત્યારેથી નર્સેજ અને ડાક્ટર્સની દેખરેખમાં નિયોનેટલ આઈસીયૂમાં છે. 
 
ઈમરજંસી સી સેક્શનથી થયુ જન્મ 
મારી પ્રેગ્નેંસી દરમિયાન અપે%ડેક્ટોમી કરવી પડી અને જેના કારણે ખૂબ ખતરનાક બેક્ટીરિયાનો ઈંફેક્શન થયુ જેનાથી ઘાતક સેપ્સિસ થઈ શકતો હતિ. આભાર છે ડાક્ટસરેની સમય પર કેયરના કારણે ઈમરજંસી સી સેક્શનથી બાળકને સુરક્ષિત જન્મ થઈ ગયું. 
 
ફેબ્રુઆરીમાં થયા હતા લગ્ન 
દીયાએ લખ્યુ છે કે તે તેમન નાના બાળકથી યૂનિવર્સ પર વિશ્વાસ અને પેરેંટહુડ શીખી રહ્યા છે. સાથે જ નિડર થવુ પણ્ દીયાએ તેમના ફેસ અને નજીકીઓનો આભાર પ્રકટ કર્યું. તેણે લખ્યુ છે કે તેનો દીકરો જલ્દ જ ઘરે આવશે અને તેની મોટી બેન સમાયઆ અને ગ્રેડ પેરેંટ્સ તેને તેમના બાહોમાં લેવા માટે બેકરાર છે.  દીયા મિર્ઝા અને વૈભવ રેખીના લગ્નની ખબરથી ફેંસ પણ શૉક્ડ હતા.