રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 29 નવેમ્બર 2021 (11:30 IST)

ફેંસએ સલમાન ખાનના પોસ્ટરનો દૂધથી કર્યો અભિષેક ગુસ્સે થયા ભાઈજાન

બૉલીવુડ સુઓઅરસ્ટાર લાંબા સમય પછી ફિલ્મ અંતિમ દ ફાઈનલ ટૂથમાં મોટા પડદા પર નજર આવશે. સલમાનની આ ફિલ્મને લઈને ફેંસમાં જોરદાર કેજ જોવા મળી રહ્યો છે આ ફિલ્મમાં સલમાન ખ્યાન સિક્ખ પોલીસ ઑફિસરની ભૂમિકામાં નજર આવી રહ્યા છે. 
 
સલમાનની આ ફિલ્મનો ફેંસના વચ્ચે જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યુ છે. સલમાનના ફેંસ સિનેમા ઘરમાં જ ખૂબ ફટાકડા ફોડ્તા. તેમજ કેટલાક ફેંસ તેમના પોસ્ટરનો દૂધથી અભિષેક કરી રહ્યા છે. પણ ફેંસની આ વાતથી ભાઈજાન ગુસ્સે થઈ ગયા છે. 
સલમાન ખાનએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેયર કર્યો છે જેમાં ફેંઅ અંતિમના પોસ્ટર પર દૂધ ચડાવતા નજર આવી રહ્યા છે. આ જોઈને સલમાન ફેંસથી ગુસ્સે થઈ ગયા છે. 
 
સલમાનએ વીડિયો શેયર કરતા લખ્યુ કે - ઘણા લોકોને પાણી નસીવ નથી થઈ રહ્યુ છે અને તમે આટ્લુ દૂધ વેસ્ટ કરી રહ્યા છો. આ જોઈ સલમાન ફેંસથી ગુસ્સે થઈ ગયા છે.