મંગળવાર, 2 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 29 નવેમ્બર 2021 (11:02 IST)

રણવીરના શોમાં ચમકી ગુજ્જુ મહિલા

Shining Gujju woman in Ranveer's show
વડોદરાની આશિયાના (Aashiyana) ‘ધ બિગ પિક્ચર’ દ્વારા તેમને મળેલી તકનો તે લાભ લઈ શકી નહીં. રવિવારના એપિસોડમાં, ‘ધ બિગ પિક્ચર’ના ડેશિંગ હોસ્ટ રણવીર સિંહે (Ranveer Singh)વડોદરાના ફૂડ કાર્ટના માલિક આશિયાનાનું સ્વાગત કર્યું હતુ.
 
સાથે આશિયાનાએ રણવીરને વચન આપ્યું કે તે તેની રેસ્ટોરન્ટમાં(Restaurant) તેના નામ પર એક ખાસ વાનગીનું નામ રાખશે.