મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 14 નવેમ્બર 2019 (16:40 IST)

"ગુડ ન્યુઝ" ના મજેદાર પોસ્ટર્સ થયા રિલીજ, કરીના-કિયારાએ બેબી બંપની વચ્ચે ફંસયા અક્ષય-દિલજીત

અક્ષય કુમાર, કરીના કપૂર કિયારા અડવાણી અને દિલજીત દોસાંજની ફિલ્મ "ગુડ ન્યુઝ" ના ફર્સ્ટ લુક પોસ્ટર રિલીજ થઈ ગયા છે. આ પોસ્ટર્સમાં કરીના કપૂર અને કિયારા આડવાણીનો બેબી બંપને જોવા મળી રહ્યુ છે તેમજ તેમના બેબી બંપની વચ્ચે ફંસાયેલ આ અક્ષય અને દિલજીતના હોશ ઉડ્યા જોવાઈ રહ્યા છે. 
અક્ષય કુમારએ સોશિયલ મીડિયા અકાઉંત પર પોસ્ટર્સ શેયર કર્યા છે. આ મજેદાર પોસ્ટરએ દર્શકોના ફિલ્મને લઈને ઉત્સાહ વધારી નાખ્યુ છે. આ ફિલ્મને અક્ષયની વર્ષ ગુફ-અપ ઑફ દ ઈયરનો ટેગ આપ્યુ છે. ફિલ્મ ક્રિસમસના અવસરે 27 ડિસેમબર 2019ને રિલીજ થશે. 
પોસ્ટર શેયર કરતા અક્ષયએ લખ્યુ - Squeezing' in some #GoodNewwz for you this #Christmas season. Stay tuned, the biggest goof-up of the year is coming!