શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 14 નવેમ્બર 2019 (17:38 IST)

વાણી કપૂરએ પહેરી રામ નામની બિકની લોકોએ કહ્યું ધર્મનો મજાક ન બનાવો...

એક્ટ્રેસ વાણી કપૂર હમેશા તેમના ફેશન અને બોલ્ડ ફોટોશૂટના કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં વાણીએ તેમના ઈંસ્ટાગ્રામ પર એક ફોટોશૂટ કર્યું હતું. જેને જોઈને લોકો ભડકી ગયા અને તેને ટ્રોલ કરવા લાગ્યા. આ ફોટામાં વાણીએ બિકની ટૉપ પહેરી રાખ્યુ હતું જેના પર "હરે રામ" લખ્યુ હતું. તેની આ ડ્રેસ લોકોને ના પસંદ આવી અને તેને વાણીને સોશિયલ મીડિયા પર ખૂબ વાતોં સંભળાવી.