1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
  4. gujarati bollywood news

અમિતાભ બચ્ચન પ્રેરણાની આગામી ફિલ્મમાં કામ કરશે

અમિતાભ બચ્ચનૢૢપ્રોડક્શન હાઉસ
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ફરી એકવાર પોતાની આગામી ફિલ્મને લઈને ચર્ચામાં છે. મળતી માહિતી મુજબ બીગબી બોલીવુડની જાણીતી ફિલ્મકાર પ્રેરણા અરોડાની ફિલ્મમાં કામ કરશે. પ્રેરણાએ પોતાના પ્રોડક્શન હાઉસ હેઠળ ફિલ્મ રુસ્તમ, ટોયલેટ એક પ્રેમ કથા અને પૈડમેન જેવી ફિલ્મો બનાવી છે. પ્રેરણાને અત્યારે નવા  પ્રોડક્શન સાથે  પોતાનું કામ શરૂ કર્યું અને આ પ્રોડક્શન દ્વારા નવી ફિલ્મનું કામ હાથ લેવામાં આવ્યું છે જેમાં અમિતાભ બચ્ચન કામ કરવા હોવાની માહિત મળી છે.
આગળનો લેખ
Gujarati Jokes - ખાવી જ છે ને પરણવુ થોડુ છે