ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 12 નવેમ્બર 2017 (09:42 IST)

Happy Birthday-અમજદ ઝકરિયા ખાનનો જન્મદિવસ

અમજદ ઝકરિયા ખાનનો જન્મ ૧૨ નવેમ્બર ૧૯૪૦ના રોજ થયું હતું.  ભારતીય અભિનેતા અને દિગ્દર્શક હતા
 
 ભારતીય અભિનેતા અને દિગ્દર્શક હતા. તેમણે ૨૦ વર્ષ જેટલી લાંબી કારકિર્દીમાં ૧૩૦ જેટલાં ચલચિત્રોમાં કામ કર્યું હતું. તેમણે ખલનાયકના પાત્રોમાં હિન્દી ચલચિત્રોમાં લોકપ્રિયતા મેળવી હતી. તેઓ ૧૯૭૫માં શોલેના ગબ્બર સિંહ અને મુક્કદર કા સિકંદર (૧૯૭૮) ના દિલાવર તરીકે અત્યંત લોકપ્રિય બન્યા હતા.
અમજદ ખાનની મૃત્યુ   ૨૭ જુલાઇ ૧૯૯૨ના રોજ થઈ હતી.