મંગળવાર, 30 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (11:06 IST)

Happy Birthday Tanuja: 70ના દશકની બિંદાસ એક્ટ્રેસ હતી તનુજા બોલ્ડ કપડા પહેરવાના હતા તેમનો શોખ

Happy Birthday Tanuja
તનુજા બૉલીવુડની એક એવી એક્ટ્રેસ રહી જેણે સ્ટીરિયોટાઈપને તોડ તેમની બિંદસ એક્ટિંગથી ફિલ્મ ઈંડ્સ્ટ્રીનો એક નવુ પાનુ લખ્યુ. તનુજા 78નો જનમદિવસ ઉજવી રહી તેમનો જન્મ 23 સેપ્ટેમ્બરને મુંબઈમાં થયુ હતું. 
તનુજા વિશે જાણો તેમનાથી સંકળાયેલી કેટલીક ખાસ વાતો 
તનુજાના પિતા કુમારસેન સમર્થ કવિ અને ફિલ્મ નિર્દેશક અને તેમની માતા શોભના સમર્થ મશહૂર એક્ટ્રેસ હતી. તનુજાએ તેમના સિને કરિયરની શરૂઆતના રૂપમાં બાળ કળાકાર વર્ષ 1950માં તેમની માતાના હોમ પ્રોડ્કશનની ફિલ હમારી બેટી(1950) થી કરી. આ ફિલ્મથી તનુજાની મોટી બેન નૂતનએ પણ એક્ટ્રેસના રૂપમાં શરૂઆત કરી હતી. 13 વર્ષની ઉમ્રમાં તનુજા ભણવા માટે સ્વીઝરલેંડ ગઈ જ્યાં તેણે અંગ્રેજી, ફ્રેંચ અને જર્મન ભાષાઓ પણ શીખી.