સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 22 સપ્ટેમ્બર 2021 (14:44 IST)

કેટરીના કૈફને બંદ રૂમમાં કિસ કરી રહ્યા હતા ગુલશન ગ્રોવર ત્યારે પહોંચી ગયા અમિતાભ બચ્ચન

કેટરીના કૈફ બૉલીવુડમાં તેમની શરૂઆતી ફિલ્મ બૂમથી કરી હતી . આ ફિલ્મમાં અમિતાબ બચ્ચન, જેકી શ્રાફ, ગુલશન ગ્રોવર કેવી કળાકાર પણ હતા. ફિલ્મ દર્શકોને પસંદ નથી આવી અને ફિલ્મ સમીક્ષકોએ તો તેને બકવાસ કરાર દીધું. 

આ ફિલ્મમાં ગુલશન અને કેટરીના કૈફના વચ્ચે લીપલૉક સીન હતુ ફિલ્મના ડાયરેક્ટર કૈજાદ ગુસ્તાદએ કેટરીનાએ કહ્યુ કે તેણે ગુલશનની કૉલર પકડીને કીસ કરવુ છે તો ગુલશન ગભરાવી ગયા. 
 
ગુલશનએ એક ઈંટરવ્યૂહમાં જણાવ્યુ હતુ હુ ફિલ્મ બૂમમાં કિસ સીનની શૂટિંગના દરમિયાન ખૂબ ગભરાઈ ગયો હતો મે બંદ રૂમમાં કેટરીનાની સાથે આ સીનની પ્રેક્ટિસ કરી હતી.