ડોશીમાંએ ડોશાબાને Kiss કર્યુ- શરમાઈ ગયા પતિનો વીડિયો વાયરલ

Last Modified બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (15:01 IST)
Photo : Instagram
પ્રેમની કોઈ સીમા નહી હોય કોઈ ઉમ્ત નહી કોઈ જાતિ નથી પ્રેમને કોઈ બાંધી નથી શકતો. એક ખૂબ જ સરસ આ દિવસો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. જેમાં એક ડોશી મહિલા તેમના પતિ જોવાઈ રહ્યુ છે. ત્યાર અચાનક ઘરની બહાર બેસેલા પતિને મહિલા કિસ કરે છે. આ આટ્લુ મોહક જોવાય છે.
ઈંસ્ટાગ્રામ પર એક યૂજએ એક વીડિયો શેયર કર્યુ છે વીડિયોમાં એક વૃદ્દ્ કપલ બેસેલા છે ત્યારે મહિલા અચાનક તેમના પતિને Kiss કરે છે તે પછી દાદા શરમાઈ જાય છે. પછી દાદીને પણ તેના પર ખૂબ જોરથી હંદી આવી જાય છે. આ વીડિઓ વાયરલ થયુ છે.


આ પણ વાંચો :