શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 20 જુલાઈ 2021 (07:37 IST)

HBD Naseeruddin shah- તેમના ખાસ એક્ટીંગ માટે ઓળખાય છે નસીરૂદ્દીન શાહ મહાન એક્ટરના વિશે જાણો આ ખાસ વાતોં

એકટર નસીરૂદ્દીન શાહ બૉલીવુડના મહાન કળાકારોમાંથી એક છે. તેણે તેમના આખુ કરિયરથી ન માત્ર શાનદાર ફિલ્મો આપી છે પણ તેમના ખાસ એક્ટીંગથી મોટા પડદા પર અમિટ છાપ પણ મૂકી છે. નસીરૂદ્દીન 
 
શાહનો જન્મ 20 જુલાઈ 1949ને ઉત્તર પ્રદેશના બારાબાંકીમાં થયુ હતું. તેણે તેમની સ્કૂલનો અભ્યાસ રાજસ્થાનના અજમેર કને નૈનીતાલથી કરી હતી. 
 
નસીરૂદ્દીન શાહએ તેમના કરિયરની શરૂઆત વર્ષ 1975માં ફિલ્મ નિશાંતથી કરી હતી. નસીરૂદ્દીનએ વર્ષ 1971માં એક્ટર બનવાનો સપના માટે દિલ્લી નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા સ્કૂલમાં પ્રવેશ લીધુ હતું. વર્ષ 1975માં 
 
નસીરૂદ્દીન શાહની મુલાકાત મશહૂર નિર્માતા અને નિર્દેશક શ્યામ બેનેગલથી થઈ. શ્યામ બેનેગલ તે સિવસો તેમની ફિલ્મ "નિશાંત" બનાવવાની તૈયારીમાં હતા. શ્યામ બેનેગલને નસીરૂદ્દીનમાં એક ઉભરતો સિતારા 
જોવાયુ અને તી તેમની ફિલ્મમાં કામ કરવાનો અવસર આપ્યું. 
 
ત્યારબાદ તેણે ભૂમિકા, જૂનૂન, સ્પર્શ અને આક્રોશ જેવી ઘણી ફિલ્મોમાં નજર આવ્યા. નસીરૂદ્દીન શાહએ બૉલીવુડમાં અસલી ઓળખ ફિલ્મ હમ પાંચથી મળી હતી. આ ફિલ્મ વર્ષ 1980માં આવી હતી. આ ફિલ્મ પછી 
તેણે જાને ભી દો યારો, મૌસમ, કર્મા, ત્રિદેવ, મોહરા, સરફરોશ, કૃષ, દ ડર્ટી પિક્ચર અને રામપ્રસાદની તેહરાવી સાથે ઘણી ફિલ્મો કામ કર્યુ છે. 
 
તેમના કરિયરમાં નસીરૂદ્દીન શાહએ ઘણી રૂચિકર અને જુદા જુદા એક્ટ કર્યા છે. આજે તેમના એવા જ ભૂમિકાના વિસશે અમે તમને જણાવી રહ્યા છે. તેણે ફિલ્મોમા જુદી જુદી ભૂમિકાને આ રીતે ભજવ્યુ કે   તેની એક્ટિંગની મિસાલ અપાય છે. તે સારા થિયેટર કળાકાર પણ છે અને આજે પણ તે જુદા-જુદા શહરોમાં જઈને પ્રસિદ્ધ થિએટર પ્લેનો મંચન કરે છે દર્શક તેના થિયેટર પ્લેને ખાસમાં જોવા જાય છે. 
 
નસીરુદ્દીન શાહે 'સ્પોર્ટ' અને 'પાર' જેવી ફિલ્મોમાં નેશનલ એવોર્ડ જીત્યા હતા. એટલું જ નહીં, તેમને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ પણ મળ્યા છે. નસીરુદ્દીન શાહની પત્નીનું નામ રત્ના પાઠક છે.તેમના બાળકોના નામ હીબા શાહ, વિવાન શાહ અને ઇમાદ શાહ છે. નસીરુદ્દીન શાહે માત્ર ફિલ્મો જ કરી નથી પરંતુ મિર્ઝા ગાલિબ અને ભારત એક ખોજ જેવા શો સહિત ઘણા ટીવી શૉ પણ કર્યા છે.