મંગળવાર, 15 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (11:41 IST)

HBD Neha- નેહા ધૂપિયા અને અંગદ બેદી બીજી વાર બનશે પેરેંટસ બેબી બંપ ફ્લાંટ કરતા એક્ટ્રેસએ લખ્યુ- વાહેગુરૂ મેહર કરે

Photo : Instagram
નેહા ધૂપિયા અને અંગદ બેસીના ઘરે ફરીથી નાનકડુ મેહમાવ આવનરુ છે. બન્ને સેલિબ્રીટીજએ સોશિયલ મીડિયા પર ફોટા શેયર કરી આ ખુશખબરી આપી છે. શેયર કરેલ ફોટામાં નેહા ધૂપિયા બેબી બંપ ફ્લાંટ કરતા જોવાઈ રહી છે. તેની સાથે અંગદ બેદી અને દીકરી મેહર બેદી પણ છે. 
ફોટાની સાથે લખ્યુ -આભાર ભગવાન 
નેહાએ ફોટાની સાથે લખ્યુ- - "આ ફોટા કેપ્શન વિચારવામાં અમને બે દિવસ લાગી ગયા. અમે જે સૌથી સારું વિચારી શકતા હતા તે હતુ- આભાર ભગવાન" તેની સાથે નેહએ હેશટેગ આપ્યુ- #WaheguruMehrKare.