1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 16 જુલાઈ 2023 (12:40 IST)

Katrina Kaif Birthday- એક્ટ્રેસ સુધી આવુ રહ્યુ છે કેટરીના કૈફનો ફિલ્મી સફર

katrina
એક્ટ્રેસ કટરીના કૈફ બૉલીવુડમાં તેમની સુંદરતા અને શાનદાર એક્ટિંગ માટે ઓળખાય છે. તે આવી એક્ટ્રેસ છે જે એક ફિલ્મ માટે સૌથી વધારે ફી ચાર્જ કરે છે. તેમના 18 વર્ષ કરિયરમાં તેણે ઘણી સુપરહિટ ફિલ્મો 
 
કરી છે. પણ શું તમે જાણો છો હિન્દી સિનેમાની સૌથી મોંઘી હીરોઈન કેટરીનાની પ્રથમ ફિલ્મ બુરી રીતે ફ્લૉપ થઈ ગઈ હતી. 
 
બૉલીવુડમાં કેટરીના કૈફ આજે જે સફળતા મેળવી છે ત્યાં સુધી પહોંચવુ સરળ નથી. તે પણ જ્યારે તેને રિયલ લાઈફમાં હિન્દી પણ સારી રીતે ન બોલી શકતી હતી. પણ કેટરીનાએ તેમની મેહનત પર આ કરી જોવાયું. એક્ટર અક્ષય કુમાર અને સલમાન ખાનની સાથે કેટની મોટા ભાફે ફિલ્મો હિટ રહી છેૢ 
 
મૉડલિંગમાં પણ કમાવ્યુ નામ 
કટરીનાએ ખૂબ નાની ઉમ્રથી મૉડલિંગ શરૂ કરી દીધી હતી. મત્ર 14 વર્ષની ઉમ્રમાં તેણે હવાઈમાં એક બ્યૂટી કૉંટેસ્ટ જીત્યું. ત્યારબાદ તેણે ઘણા ફ્રીલાંસ પ્રોજેક્ટ પર કામ કર્યું.