સમુદ્ર કિનારે એવલિન શર્માની હૉટ અદાઓ, photo

evlin sharma
Last Modified શુક્રવાર, 3 મે 2019 (12:38 IST)
ગરમીની ઋતુમાં અનેક બોલીવુડ સ્ટાર્સ વેકેશન પર જઈ રહ્યા છે. એક્ટ્રેસ એવલિન શર્મા પણ કામમાંથી થોડો સમય કાઢીને વેકેશન એજોય કરવામાં સમુદ્ર કિનારે પહોંચી ચુક્યુ છે.
એવલિન શર્મા આ દિવસોમાં સિડનીમાં વેક્શેન એંજોય કરી રહી છે.
evline sharma
એવલિને પોતાના વેકેશન દરમિયાનની કેટલીક હૉટ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેયર કરી છે. જેને જોઈને તેમના ફેંસના દિલોની ધડકન વધી ગઈ છે.
evlin sharma
આ તસ્વીરોમાં એવલિન બિચ કિનારે આરામથી સનબાથ લેતી જોવા મળી રહી છે. એટલુ જ નહી આરામ કરતા પણ એવલિન કૈમ્રા સામે પોઝ આપવા ભૂલી નથી.
evelyn-
આ તસ્વીરો સાથે એવલિને કૈપ્શનમાં લખ્યુ, મુંબઈ આવતા પહેલા હુ સિડનીના ઑટમ સનને એંજોયુ કરી રહી છુ.
evelyn-
એવલિન તસ્વીરોમાં વ્હાઈટ કલરની ડ્રેસમાં જોવા મળી રહી છે. આ બોલ્ડ લુકમાં એવલિન ખરેખર કમાલ લાગી રહી છે. એવલિન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.આ પણ વાંચો :