બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 30 એપ્રિલ 2019 (09:58 IST)

પોતાના હૉટ અંદાજથી મૉની રોયે લગાવી પાણીમાં આગ, જુઓ ફોટો

instagram
ટીવીની હૉટ અભિનેત્રી મૌની રોયનુ નસીબ વર્તમાન સમયમાં ટોચ પર છે. મૌનીએ ટીવી પછી બોલીવુડ ઈંડસ્ટ્રીમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. પોતાની ડેબ્યુ ફિલ્મ ગોલ્ડ પછીથી જ મૌની પાસે ઢગલો ફિલ્મોના ઓફર આવી ગયા. મૌની રોય ટૂંક સમયમાં જ અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળવાની છે. 
instagram
મૌનીને એક્ટિંગની સાથે સાથે પોતાની સ્ટાઈલ માટે પણ ઓળખવામાં આવે છે. તે પોતાના ઈંસ્ટાગ્રામ પર ફેશનનો જલવો વિખેરતી રહે છે.  તાજેતરમાં જ મૌનીએ ઈસ્ટાગ્રામ પર કેટલાક ફોટોઝ પોસ્ટ કર્યા. જેમા તે પાણી વચ્ચે હીંચકા પર બેસેલી જોવા મળી રહી છે.