1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 10 જાન્યુઆરી 2021 (08:16 IST)

Happy BIrthday રિતિક રોશનની સફળતાનું રહસ્ય અરીસામાં

hrithik roshan birthday
બૉલીવુડ વાળા ખૂબ અંધવિશ્વસી હોય છે અને સફળતા મેળવવા માટે જુદા-જુદા ટેકનીક કરે છે. રિતિક રોશનના પિતા રાકેશ રોશન એમની દરેક ફિલ્મના નામ "K" અક્ષરથી શરૂ કરતા હતા. તો રિતિકનો અંધવિશ્વાસ જુદુ છે. રિતિક રોશન ઘણા વર્ષોથી મેકઅપ કરતા સમતે એક જ અરીસાના ઉપયોગ કરે છે. એમનો મેકઅપમેન ખૂબ કાળજી થી આ અરીસાને હમેશા સાથે રાખે છે. આ રિતિકનો લકી અરીસો છે. તો સમજાયું રિતિકની હિટ.