સંબંધિત સમાચાર
- શાહરૂખ ખાનના ઘરમાં જોવા મળ્યુ 'ગણપતિ' અને 'કુરાન' નુ મિલન, ઈંટરનેટ પર વાયરલ થઈ મન્નત ની અંદરની આ સુંદર તસ્વીર
- દીપિકા પાદુકોણની પાર્ટી છોડ્યા બાદ રણબીર ડરી ગયો અને કોરોના ટેસ્ટ કરાવવા પહોંચ્યો
- શિલ્પા શિરોડકર બોલીવુડની પહેલી અભિનેત્રી બની હતી કે જેને કોરોના રસી મળી
- HBD Nusarat Jahan- સાંસદ છે નુસરત જહાં, દૂલ્હા પણ છે ખૂબ ખાસ
- Sonu Sood- બીએમસીએ સોનુ સૂદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, રહેણાંક મકાનને હોટેલમાં ફેરવ્યું હોવાના આક્ષેપો
મન્નતની બહાર ઉભો છે આ ફિલ્મમેકર, જેથી શાહરૂખ તેની ફિલ્મ સાઈન કરે
શાહરૂખ ખાનનુ ઘર મન્નત.. જી હા જેના દીદાર કરવાથી જ ફેંસ ખુશ થઈ જાય છે. Jayanth Seege ફ્રીલાંસ ફિલ્મમેકર છે. તે બેંગલુરુનો રહેનારો છે. ન્યૂ ઈયર પર તેણે ખુદને એક વચન આપ્યુ છે. તે શાહરૂખને મળવા માંગે છે. એટલુ જ નહી તે ઈચ્છે છે કે કિંગ ખાન તેની ફિલ્મ સાઈન કરે.
કેપિંગ કરી રહ્યા છે ત્યા
“In August, when I came across Shahrukh Khans interview where he said that he hadnt signed any new movies since Zero,...
Posted by Humans of Bombay on Thursday, 7 January 2021
એટલુ જ નહી તેઓ ઘણા દિવસોથી શાહરૂખના ઘરની બહાર જ કૈપિંગ કરી રહ્યા છે. ત્યા ઉભા છે. તેમની સ્ટોરી Human of Bombay એ પોતાના ફેસબુક પેજ પર શેયર કરી છે. તેઓ જણાવે છે કે ઓગસ્ટમાં મે શાહરૂખનો ઈંટરવ્યુ સાંભળ્યો હતો. જેમા તેમણે બતાવ્યુ હતુ કે તેમણે જીરો પછી કોઈ ફિલ્મ સાઈન કરી નથી. તો મે વિચાર્યુ કેવુ રહેશે જો શાહરૂખ મારી ફિલ્મમાં કામ કરે...
પોસ્ટર પણ બનાવી લીધુ
This crazy and probably very stupid! But I've had delusional dreams about working with you @iamsrk Last night after watching @RajeevMasand interview I frantically made this poster all night! pic.twitter.com/dzXSsnSIUa
— Jayanth Seege (@JayanthSeege) August 11, 2019
જયંતે એટલુ જ નહી આ મૂવીનુ પોસ્ટર પણ બનાવી લીધુ. તેમણે શાહરૂખને ટૈગ પણ કર્યા. પણ કોઈ ફરક ન પડ્યો. ત્યારબાદ તેમણે પોતાની રણનીતિ બદલી નાખી.
ડિસેમ્બરમાં આવી ગયા મુંબઈ
ડિસેમ્બરમાં બેંગલુરૂથી મુંબઈ આવી ગયા. તેઓ અહી એ માટે આવ્યા જેથી તેઓ શાહરૂખને ફેસ ટુ ફેસ બેસીને પોતાની ફિલ્મની સ્ટોરી સંભળાવી શકે. SRK ને મળવાના મિશનને તેમણે Project X નામ આપ્યુ છે.