શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 18 ઑક્ટોબર 2024 (09:53 IST)

Radhika's birthday- એન્ટિલિયામાં નાની વહુ રાધિકાનો જન્મદિવસ ધામધૂમથી ઉજવાયો, વહુ આકાશે કેક ખાવાની ના પાડી, વીડિયોમાં જુઓ કારણ

anant radhika
Radhika merchant ambani birthday- અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ હંમેશા ચર્ચામાં રહે છે. રાધિકાએ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી સાથે લગ્ન કર્યા છે.
 
લગ્ન બાદ રાધિકા તેનો પહેલો જન્મદિવસ તેના સાસરિયાના ઘરે ઉજવી રહી છે. તેણે પોતાના આલીશાન ઘર એન્ટિલિયામાં આખા પરિવાર સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો.
 
રાધિકા મર્ચન્ટે લગ્ન પછી પોતાનો પહેલો જન્મદિવસ એન્ટિલિયામાં તેના પરિવાર સાથે ઉજવ્યો. આ ઉજવણીનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં રાધિકા સફેદ બેકલેસ ટોપ સાથે લાલ રંગનો સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે તેણે એક સાદી પોની બનાવી છે અને તેનો મેકઅપ વગરનો દેખાવ તેને ખૂબ જ સુંદર બનાવી રહ્યો છે. વીડિયોમાં રાધિકા પહેલા કેક કાપતી અને પછી એક પછી એક બધાને ખવડાવતી જોવા મળી હતી.