1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 4 ઑક્ટોબર 2019 (15:46 IST)

આમિરની દીકરી ઈરા ખાનનો બોલ્ડ અવતાર, હૉટનેસની બાબતમાં આપી રહી છે હીરોઈનો પાછ્ળ

ira khan
આમિર ખાનની દીકરી ઈરા ખાનનો બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર છવાયું છે. ઈરા મૉડલિંગ ક્ષેત્રમાં એક્ટિવ રહે છે અને હમેશા તેમની ફોટા ફેંસની સાથે શેયર કરે છે. તાજેતરમાં ઈરાને એક હૉટ ફોટોશૂટ કરાવ્યું છે. 
 
ફોટામાં ઈરા બોલ્ડનેસની બાબતમાં હીરોઈનોને પણ પાછળ મૂકી રહી છે. ફોટામાં ઈરા રેડ કલરની ડ્રેસ પહેરીને નજર આવી રહી છે. 
Photo : Instagram
સાથે જ ઈરાએ ડાર્ક મેકઅપ કર્યું છે. ફોટાની સાથે ઈરાએ ખૂબ મજેદાર કેપ્શન પણ આપ્યું. તેને લખ્યુ સેટરેડ નાઈટ વાઈબ અને સાચે સેટરેડ નાઈટ