મંગળવાર, 5 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 23 સપ્ટેમ્બર 2019 (14:23 IST)

બ્લેક મોનોકિનીમાં સોનાક્ષી સિન્હાનો હૉટ અંદાજ, ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ

Sonakshi sinha
કલંક, ખાનદાની શફાખાના અને મિશન મંગલ જેવી બેક ટૂ બેક ફિલ્મો આપ્યા પછી સોનાક્ષી સિન્હાએ પોતાના માટે કેટલાક સમય કાઢીને માલદીવમાં રજાઓ ઉજવી રહી છે. સોનાક્ષી જલ્દી જ સલમાન ખાનની સાથે ફિલ દબંગ 2માં નજર આવશે. 
Photo : Instagram
તેમના માલદીવ વેકેશનમાં  સોનાક્ષીએ ખૂબ એંજાય કર્યું જેની એક ઝલક તેને તેમના સોશિયલ મીડિયા પર પણ શેયર કરી. સોનાક્ષીએ તેમની એક ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી છે. 
 
આ ફોટામાં સોનાક્ષી બ્લેક કલરની મોનોકિની પહેલા રિલેક્સ કરતી નજર આવી રહી છે. સોનાક્ષીના આ હૉટ ફોટા ફેંસને ખૂબ પસંદ આવી રહી છે. 
તેનાથી પહેલા સોનાક્ષીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર છવાયું હતું. જેમાં તે વરસાદમાં મજા લેતી નજર આવી રહી છે. તે રેંપ પર સમુદ્રના પાણીમાઅં ફરતી માછલીઓને જોઈ રહી છે. સોનાક્ષીએ વ્હાઈટ કલરનો સૂટ પહેર્યું છે. 
 
સોનાક્ષી સિન્હાની અપકમિંગ ફિલ્મ દબંગ 2 આ વર્ષે 20 ડિસેમ્બરને રિલીજ થઈ રહી છે. ફિલ્મનો નિર્દેશન પ્રભુ દેવા કરી રહ્યા છે અને તેમનો પ્રોડ્કશન સલમાન ખાન ફિલ્મસથી કરાઈ રહ્યું છે. ફિલ્મમાં એક વાર ફરી સોનાક્ષી રજ્જો પાંડેની ભૂમિકામાં નજર આવશે.