મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 3 નવેમ્બર 2018 (11:05 IST)

વિક્કી કૌશલ સાથે સોનાક્ષી સિન્હાનુ હોટ ફોટોશૂટ જોઈને ફેંસ થયા મદહોશ

એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને વિક્કી કૌશલનુ ગ્લેમરસ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. ફેસ્ટિવ સીજનમાં સોનાક્ષી સિન્હા અને વિક્કી કૌશલની આ તસ્વીરો તેમના ફોટોશૂટની છે. બ્રાઈડ્સ ટુડે મેગેઝીન માટે બંનેયે ફેસ્ટિવ ફોટોશૂટ કરાવ્યુ છે. 
સોનાક્ષી સિન્હાએ હેલો મેગેઝિનનાં કવર પેજ માટે બ્રાઇડિયલ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં સોનાક્ષી જામે છે.
ખાસ વાત એ છે કે, સોનાક્ષીએ તોનું ખાસું એવું વજન ઉતાર્યું છે અને હવે તે ફેટ ટૂ ફિટ થઈ ગઈ છે.
આ બ્રાઇડલ ફોટોશૂટમાં તેની સાથે વિકી કૌશલ પણ છે. બંને હેલો મેગેઝિનમાં ચમક્યા છે.