મંગળવાર, 20 જાન્યુઆરી 2026
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 28 નવેમ્બર 2019 (15:37 IST)

સલમાન ખાનના આ ફેમિલી મેમ્બરથી લગ્ન કરી શકે છે સોનાક્ષી સિન્હા

sonakshi sinha
સોનાક્ષી સિન્હાના પિતા શત્રુધ્ન સિંહા ઈચ્છે છે કે હવે તેમની દીકરી લગ્ન કરી લેવો જોઈએ. સોનાક્ષીએ બૉલીવુડમાં સારું નામ કમાવી લીધું છે અને ઘણા સુપરહિટ ફિલ્મોમાં એ ભાગ લીધો છે. 
 
આમ તો શત્રુઘ્નને કોઈ છોકરો શોધવાની જરૂર નથી કારણકે સોનાક્ષીએ પોતે એક છોકરો શોધી રાખ્યું છે. જેની સાથે એ હરે ફરે છે. 
 
પણ સોનાક્ષી પોતે આ વિશે કોઈ વાત સ્વીકારી નથી. આ માણસ છે સોનાક્ષીની લાઈફમાં
બંટી સચદેવ આ માણસનો નામ છે. જેને સોનાક્ષીની લાઈફમાં એંટ્રી લઈ રાખી છે. જણાવી રહ્યું છે કે સોનાક્ષી અને બંટી એક બીજાને પસંદ કરે છે. બન્નેના ઘણી વાર ફોટા સોશલ મીડિયા પર વાયરલ થયા છે.
 
પણ બંતી અને સોનાક્ષીની ઉમ્રમાં ખૂબ અંતર છે. બંતી તલાકશુદા પણ છે. શક્ય છે કે આ કારણે સોનાક્ષીના પરિવારવાળા બંતીને વધારે પસંદ નથી કરતા પણ સોનાક્ષી આગળ તેમની નહી ચાલે.
બંટીના સલમાનના પરિવારથી કનેક્શન છે. એ સલમાનના પરિવારનો ભાગ છે.  સલમાન ખાનના નાના  ભાઈ સોહેલ ખાનએ સીમા સચદેવથી લગ્ન કરી છે. સીમાના નાના  ભાઈ છે બંટી સચદેવ