ગુરુવાર, 25 ડિસેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 29 નવેમ્બર 2017 (14:52 IST)

અજય દેવગનની દીકરીએ ગુપચુપ લગ્ન કર્યા!!!

અજય દેવગન
ફિલ્મ દ્ર્શ્યમમાં અજય દેવગનની દીકરીના રોલ ભજવનારી ઈશિતા દત્તાએ અભિનેતા વત્સલ સેઠથી લગ્ન કરી લીધા છે. મુંબઈના જૂહૂના સ્થિત ઈસ્કાન મંદિરમાં બન્ની લગ્ન કર્યા.અચાનક થયેલા આ લગ્નથી બધા ચોંકી ગયા. 
ઉલ્લેખનીય છે કે એક ડિસેમ્બરે રિલીજ થનારી ફિલ્મ "ફિંરંગી"માં ઈશિતા નજર આવશે. એ કપિલ શર્માની હીરોઈન છે. ઈશિતા ફિલ્મ અભિનેત્રી તનુશ્રી દત્તની બેન છે. આ લગ્ન નજીકી લોકો જ શામેળ થયા. અજય દેવગન, કાજોલ, બૉલી દેઓલ સાથે કેટલાક લોકો હતા.  
વત્સન અને ઈશિતાએ રિશ્તોના સો દાગર- બાજીગરમાં સાથે કામ કર્યું હતું. વત્સલ ઈશિતાથી ઉમ્રમાં 10 વર્ષ મોટા ચે. તેણે 2004માં  રિલીજ થઈ ટારજન દ વંડર કારમાં લીડ રોલ ભજવ્યું હતું.