શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 2 મે 2018 (13:09 IST)

રસ્તા પર રહેવા લાચાર જૈકી ચેનની દીકરી- જાણો પેરેંટસએ શા માટે ઘરથી બહાર કાઢ્યું

રસ્તા પર રહેવા લાચાર જૈકી ચેનની દીકરી- જાણો પેરેંટસએ શા માટે ઘરથી બહાર કાઢ્યું 
 
જૈકી ચેનની દીકરી એટા નગ અને તેમની પ્રેમિકા એંટી ઑટમ 
 
એક્શન અભિનેતા જેકી ચેનની દીકરી એટા નગએ દાવો કર્યું છે કે એ બેઘર છે અને રસ્તા પર રહેવા મજબૂર છે. એટાનો કહેવું છે કે તેના સમલેંગિક સંબંધોના કારણે માતા-પિતાએ તેણે ઘરથી કાઢી નાખ્યું છે. 18 વર્ષીય એટા અને તેમની પ્રેમિકા એંટી ઑટમએ યૂટ્યૂબ પર એક વીડિયો શેયર કર્યું. જેમાં તેણે જણાવ્યું કે એક પુલ નીચે રહી રહી છે. તેણે કીધું કે માતા-પિતા સમલેંગિક સંબંધથી ભીકેલા અને આક્રાંત છે. એ તેની આ સ્થિતિ માટે જવાબદાર છે. 
 
એટાને કીધું કે સમલેંગિક સંબંધથી ઘૃણા કરનાર માતા-પિતાના કારણે અમે એક મહીનાથી બેધર છે. ઘણા રાત અમે પુલ નીચે અને બીજા સ્થાનો પર પસાર કરી. અમે પોલીસની પાસે, હૉસ્પીટલ, ફૂડ બૈંક એલજીબીટીક્યૂ સમુહના આશ્રય ગૃહ ગયા પણ કોઈને અમારી મદદ નહી કરી. તેણે કીધું કે અમે નહી ખબર કે અમે હવે શું કરીએ. અમે બસ ઈચ્છે છે કે લોકોને ખબર પડે કે અમારા સાથે કેવું વર્તન થઈ રહ્યું છે.