કરણ જોહરે શેયર કર્યો હતો આ વીડિયો, હવે થઈ રહી છે બોલીવુડ સ્ટાર્સની ફજેતી

vicky kaushal
Last Modified ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (18:14 IST)
બોલીવુડ સ્ટાર્સ પોતાની સારી ઈમેજને લઈને હંમેશા પઝેસિવ રહે છે. અનેવાર સમાજસેવા કે પરોપરાક કરતી પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેયર કરે છે. પણ આ વખતે મામલો થોડો ઉંધો છે. ઉલ્લેખનીય છે કે બોલીવુડના સ્ટાઈલિસ્ટ ડાયરેક્ટર કરણ જોહરના ઘરે ગયા અઠવાડિયે શાનદાર હાઉસ પાર્ટી થઈ હતી. આ પાર્ટીમાં બોલીવુડના મોટા સ્ટાર્સ પણ ઈનવાઈટ કરવામાં આવ્યા હતા.

આ પાર્ટીનો એક વીડિયો કરણે જોહરે ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યો હતો અને આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આ સ્ટાર્સ નશામાં દેખાય રહ્યા છે. જેના પર યુઝર્સે તેમને ટ્રોલ કરવા શરૂ કર્યા છે. સૌથી વધુ ટ્રોલ થઈ રહ્યા છે. તેમને જોઈને એવુ લાગી રહ્યુ છે કે જાણે તેમણે ડ્રગ્સ લીધુ છે.

આ ઉપરાંત આ પાર્ટીમાં મલાઈકા અરોરા, અર્જુન કપૂર, શાહિદ કપૂર વરુણ ધવન, દીપિકા પાદુકોણ, રણબીર કપૂર, મીરા રાજપૂત, જોયા અખ્તર, અયાન મુખર્જી પણ જોવા મળી રહ્યા છે. તમે પણ જુઓ આ વીડિયો
Saturday night vibes

A post shared by Karan Johar (@karanjohar) onઆ પણ વાંચો :