બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: મંગળવાર, 30 જુલાઈ 2019 (16:34 IST)

મેટ્રોના કંટ્રોલ રૂમથી બનાવ્યુ અશ્લીલ વીડિયો, પોર્ન વેબસાઈટ પર અપલોડ

દિલ્લીના મેટ્રોમાં એક યુવક-યુવતીનો આપત્તિજનક વીડિયો પોર્ન વેબસાઈટ પર પોસ્ટ કરનારનો મામલો પ્રકાશમાં આવ્યું છે. ખબર પડતા પર ડીએમઆરસીએ આજાદપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરાવી છે. વીડિયો જોઈએને સ્પષ્ટ છે કે તે ડીએમઆરસીના સીસીટીવી કંટ્રોલ રૂમની અંદરથી સ્માર્ટફોનથી બનાવ્યું છે.
ડીએમઆરસીના કાર્યકારી કાર્પોરેટ નિદેશક અનુજ દયાળએ કહ્યું કે આ વિશે ખબર લગાવ્યા પછી વીડિયો બનાવનારની ઓળખ કરી લીધી છે અને ડીએમઆરસી તેની સામે સખ્ત કાર્યવાહી કરી રહી છે. 
 
તેને કીધુ કે યાત્રીઓને સાર્વજનિક જગ્યા પર અશ્લીલ હરકત નહી કરવી જોઈએ. આવું થવાથી લોકોની પ્રાઈવેસીનો કોઈ બીજું ખોટું પ્રયોગ કરી શકે છે. આ આપત્તિજનક વીડિયોને સ્માર્ટફોનથી ડીએમઆરસીના સીસીટીવી કંટ્રોલ રૂમની અંદરથી 18 જુલાઈ 2:22 મિનિટ પર રેકાર્ડ કરાયું છે ત્યારબાદ વીડિયોને પોર્ન વેબસાઈટ પર અપલોડ કર્યું છે. ઘટના વિશે ખબર પડતા આ વીડિયોને એક લાખથી વધારે લોકો જોઈ લીધા છે. 
 
આ ઘટનાના સંબંધમાં ડીએમઆરસીએ ઉપલબ્ધ જાણકારી અને વીડિયો ફુટેજ પોલીસને આપી દીધી છે. ડીએમઆરસી આ બાબતમાં તપાસનો સહયોગ કરી રહી છે. તેની સાથે જ ઘટનાઓના મદ્દેનજર ડીએમઆરસી સ્ટાફને પણ નિર્દેશ રજૂ કર્યા છે.