બુધવાર, 4 ઑક્ટોબર 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 1 જૂન 2021 (20:19 IST)

નિશા રાવલએ FIR પછી તોડી ચુપ્પી બોલી કરણના કોઈ બીજાથી અફેયર છે મે પોતે જોયા મેસેજ

નિશા રાવલએ FIR પછી તોડી ચુપ્પી બોલી કરણના કોઈ બીજાથી અફેયર છે મે પોતે જોયા મેસેજ 
 
ટીવી એક્ટર કરણ મેહરા અને નિશા રાવલનો ઘરનો ઝગડો હવે પબ્લિકમાં આવી ગયુ છે. નિશાએ કરણ પર માર-પીટનો આરોપ લગાવીને તેની સામે એફઆઈઆર કરાવી હતી. જામીન મળ્યા પછી કરણએ 
જણાવ્યુ હતુ કે નિશાથી તલાકને લઈને વાત કરી રહ્યા હતા. આ વચ્ચે વિવાદ વધી ગયુ. ત્યારબાદ નિશાએ પોતાનો માથું દીવાલમાં માર્યુ હતું. હવે નિશાએ એક ચોકાવનાર આરોપ લગાવ્યુ છે તેનો કહેવુ છે કે 
કરણના કોઈ બીજી મહિલાથી અફેયર છે અને તે લાંબા સમયથી તેને પ્રતાડિત કરી રહ્યા છે. 
 
લગ્ન બચાવવાની કરી રહી હતી કોશિશ 
નિશાએ જણાવ્યુ કે તેણે ઘણા વર્ષથી ચુપ્પી રાખી છે. તેણે કહ્યુ તેના પર ઘરેલૂ હિંસાનો ચાર્જ લગાવ્યો છે. હુ તેના પર ઘણા વર્ષથી ચુપ હતી કારણકે હુ સમજુ છુ કે એક એક્ટર માટે તેનો કરિયર અને ઈમેજ ખૂન મુખ્ય છે. આટલુ સમજવા છતાં પણ મને આ બધુ સહન કરવો પડ્યો. બધુ કરણનો બહાર અફેયર હોવાના કારણે થયુ અને હું અમારા લગ્ન બચાવવાની કોશિશ કરી રહી હતી. 
 
નિશા બોલી અત્યારે પણ કરુ  છુ પ્યાર 
નિશાએ જનાવ્યુ કે કરણ બાળકની જવાબદારી પણ નથી લઈ રહ્યા છે ઘણા વર્ષથી સતત શોષણ કરી રહ્યા હતા જેના પર હું ક્યારે નથી બોલી. મારી પાસે વાત સિદ્ધ કરવા માટે સાક્ષી પણ છે. નિશાએ આ પણ કીધુ કે તે આટલા દિવસો સુધી ચુપ માત્ર તેથી રહી કારણ કે તેનાથી પ્યાર કરતી હતી તેણે કીધુ મારા માટે FIR કરાવવુ અઘરુ હતું. દરેક વાર તે માફી માંગી લેતા અને ફરીથી આવુ ન કરવા માટે કહેતા હતા અને હું માફ કરી દઉં. પણ મે નક્કી કર્યુ કે હવે આ નહી બનીશ જે ઈમેજની ચિંતા કરવી.