1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

શ્રીદેવીને કારણે જ અભિનેત્રી બની છુ - કરીના

શ્રીદેવીના પ્રશંસકોમાં સામાન્ય માણસથી લઈને આમિર ખાન સુધીના લોકોનો સમાવેશ છે. જેમા કરીના કપૂરને પણ જોડી જે તેમની ફિલ્મો જોઈને મોટી થઈ છે. ગ્લોબલ ઈંડિયન ફિલ્મ એંડ ટીવી ઓનર્સને માટે મંચ પર શ્રીદેવીને બોલાવવાની તક જ્યારે કરીનાને મળી તો તેણે કહ્યુ 'હું શ્રીદેવીને કારણે જ હીરોઈન બની છુ અને હવે તમારી સામે આવી રહી છે મારી હીરો'.

કરીનાએ આ સાંજ શ્રીદેવીને સમર્પિત કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીદેવી પર ફિલ્માવેલ હિટ 'મોરની બાગા મા'થી લઈને 'કાંટે નહી કટતે' સુધીના ગીતો પર કરીનાએ ડાંસ કર્યો.

આ પ્રસંગે કરીનાના એક્સ બોયફ્રેંડ શાહિદ કપૂર પણ હાજર હતા અને તેણે પણ પોતાના ડાંસ દ્વારા બધાના મન મોહી લીધા. આ કાર્યક્રમને કર્લસ ટીવી પર 6 માર્ચ રાત્રે 8 વાગ્યે જોઈ શકો છો.