સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 7 ડિસેમ્બર 2019 (18:46 IST)

કાર્તિક આર્યન બોલ્યા - એક્ટિંગ અને સેક્સ મારે માટે બ્રેડ અને બટર જેવા

બોલીવુડ એક્ટર કાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ પત્ની ઔર વો' શુક્રવારે રજુઆત થઈ.  ફિલ્મને સારા રિવ્યુ મળી રહ્યા છે. કાર્તિક ફિલ્મના પ્રમોશનમાં લાગેલા છે. એક ચૈટ શો માં તેમણે કહ્યુ એકટિંગ અને સેક્સ તેમને માટે બ્રેડ અને બટર જેવા છે. 
 
જુમના ચૈટ શો 'By Invite Only' માં કાર્તિકે એક્ટિંગ અને સેક્સ સાથે જોડાયેલ એક સવાલ પર ખૂબ મોટી વાત કરી છે. જ્યારે કાર્તિકને પૂછવામાં આવ્યુ કે એક્ટિંગ અને સેક્સમાંથી શુ છોડવુ સહેલુ છે. આ સવાલ પર કાર્તિકે કહ્યુ, એક્ટિંગ અને સેક્સ બ્રેડ અને બટરની જેમ છે. તમે બંનેમાંથી કોઈને છોડી શકતા નથી.  એક્ટિંગ સેક્સ કે કે પ્રેમ મારે માટે એક સાથે ચાલે છે. 
 
કાર્તિકે કહ્યુ, મને તમારી પર્સનલ લાઈફ વિશે વાત કરવી પસંદ નથી પણ તેને છિપાવવી પણ સારી નથી લાગતી. હુ કોઈની સાથે ડિનર અને રેસ્ટોરેંટમાં જવુ ફક્ત એ માટે નથી છોડી શકતો કારણ કે તેઓ કેટલાક ફોટોગ્રાફર હશે. 
 
ઉલ્લેખનીય છે કે કાર્તિક ઉપરાંત ફિલ્મ પતિ પત્ની ઔર વો ની તેમની કો સ્ટાર ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે છે. શો માં તેમણે પોતાની પર્સનલ લાઈફ વિશે વાત કરી. 

શો માં અનન્યાએ પણ પોતાની લવ લાઈફ પર ચર્ચા કરી. અનન્યાએ કહ્યુ, ' ફક્ત એકને છોડીને મે હુ મારા કોઈપણ એક્સ  બોયફ્રેંડ સાથે દોસ્તી નથી કરી.  એ પણ એ માટે કારણ કે મને કેટલાક સવાલોના જવાબ જોઈએ. તેને મને બ્લોક કરી દીધી છે. તેથી હુ જવાબની રાહ જોઈ રહી છુ. આ સાથે તેણે બ્રેકઅપ સાથે ડીલ કરવાને લઈને પણ કેટલાક મંત્ર આપ્યા. અનન્યાએ કહ્યુ, બ્રેકઅપમાંથી બહાર નીકળવાનો સૌથી સારો રસ્તો છે કોઈ અન્ય સાથે આગળ વધી જવુ.