શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 17 ફેબ્રુઆરી 2019 (11:27 IST)

સારા અલી ખાનને ડેટ પર લઈ જવાનું સરળ નથી કાર્તિકને પૂરી કરવી પડશે સેફની આ શર્ત

કરણ જોહરના શો "કૉફી વિદ કરણ" માં જ્યરે સારા અલી ખાને કાર્તિક આર્યનને ડેટ્ પર લઈ જવાની વાત બોલી ત્યારે અફવાહના બજાર ગર્મ થઈ ગયું ત્યારબાદ કાર્તિક આર્યનએ પણ સારા અલી ખાનને આ વાતનો જવાન આપતા કહ્યું - જેમ જ સમય મળશે તે સારાને ડેટ પર લઈ જશે. તાજેતરમાં કાર્તિક આર્યન, કૃતિ સેનનની સાથે "કૉફી વિદ કરણ" માં જ્યારે પહોંચ્યા. અહી ં તેણે આ વાતનો ખુલાસો કર્યું કે તે સૈફ અલી ખાનની શર્તના કારણે સારા ને ડેટ પર નહી લઈ જઈ શક્યા રહ્યા છે. 
પાછલા રવિવારે "કૉફી વિદ કરણ" માં પહોંચ્યા કરણએ તેનાથી સવાલ જર્યું 'સારા અલીને કૉફી કાઉચ પર તમને ડેટ કરવાની ઈચ્છા જણાવી હતી. સારાના પ્રપોજલ પછી પઁ કૉફી ડેટમાં આટલું મૉડું શા માટે. 
તેના પર કાર્તિકએ જવાબ આપ્યું "હું પૈસા કમાવવાની કોશિશ કરી રહ્યો છું. તે પાછળ કારણ સૈફ સર છે. જ્યારે તે અહીં આવ્યા હતા તો તેણે કીધું હતું કે તેની સાસે પૈસા છે. રાજકુમારી છે. તેને ડેટ પર લઈ જવા માટે પૈસાની જરૂરત પડશે. જ્યારે પણ મારી પાસે બૈંક બેલેંસ હશે. હું સારાને ડેટ પર ચાલવા માટે જરૂર કહીશ. 
 
કાર્તિકનો આ જવબા સાંભળી કરણએ તેનાથી પૂછ્યું જો સારાને ડેટ માટે નહી પૂછ્યું તો પછી અન્નયાને સાથે ડેટ શા માટે? કાર્તિકએ કહ્યું "મેં  અન્નથાથી ક્યારે ડેટિંગ માટે નહી પૂછ્યું. 
 
આ વચ્ચે કૃતિ એ કહ્યું કે તેની લિસ્ટ ખૂબ લાંબી છે. આ એક વાર મૂવી ડેટ માટે ગયા હતા. હું નામ જણાવીશ તો તે મને મારી નાખશે. કરણ જોહરએ કૃતિથી નામ પૂછ્યું તો તેણે શ્રદ્ધા કપૂરનો નામ લીધું. 
 
કરણ જોહરને કહ્યું "તમે મૂવી જોવા માટે શ્રદ્ધાની સાથે ગયા. પછી તમે ડિનર ડેટ પર અન્નયા પાંડેની સાથે ગયા. તે સિવાય તમે સારા અલી ખાનને મેસેજ મોકલી રહ્યા છો કાર્તિક એ સાફ કીધું કે અત્યારે તે કોઈને પણ ડેટ નહી કરી રહ્યા છે.