રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 9 નવેમ્બર 2021 (15:38 IST)

એક્ટ્રેસ કેટરીના કૈફ તથા વિકી કૌશલના લગ્નની તૈયારીઓ તડામાર થઈ

બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ તથા વિકી કૌશલના રોકા સેરેમનીની વચ્ચે બંનેના લગ્નની તૈયારીઓ તડામાર થઈ રહી
 
લગ્ન છ દિવસ સુધી ચાલશે. 7થી 12 ડિસેમ્બર સુધી હોટલ બુક કરવામાં આવી છે. આ છ દિવસ લગ્નના વિવિધ ફંક્શન યોજવામાં આવશે. લગ્નની ઔપચારિક જાહેરાત બાકી છે. હોટલે પણ આ સ્પેશિયલ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
 
 બંનેએ લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જોકે, બંનેમાંથી કોઈએ પોતાના રિલેશન જાહેરમાં સ્વીકાર્યા નથી. વિકી કૌશલની ઉંમર 33 વર્ષની છે, જ્યારે કેટરીના 38ની છે. સૂત્રોના મતે, વિકી કૌશલ તથા કેટરીનાએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. બંનેના વેડિંગ આઉટફિટ જાણીતી ફેશન ડિઝાઇનર સબ્યાસાચી તૈયાર કરી રહ્યા છે. 
 
હોટલનાં અંદરનાં સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, લગ્ન માટે બુકિંગ કન્ફર્મ થઈ ગયું છે,