શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 4 સપ્ટેમ્બર 2017 (17:04 IST)

KBC ને હોસ્ટ કરવા માટે આટલી ફીસ લે છે .. અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનનો સૌથી મશહૂર રિયલિટી શો કોન બનેગા કરોડપતિ નો નવમું સીજન 28 અગસ્ત રાત્રે 9 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. ત્રણ વર્ષ પછી એક વાર ફરીથી નાના પરદાથી વાપસી કરતા અનિતાભ બચ્ચન આ શોને હોસ્ટ કરી રહ્યા છે. 
છે. 
અમિતાભના જોરદાર ડાયલૉગ અને મોટીવેટિંગ કવિતાઓ લોકોને હમેશા જોડીને રાખે છે. પણ શોના ફેંસને કદાચ ખબર હોય કે મહાનાયક આ શો માટે કેટલી ફી લે છે. 
 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 

બિગબી તેમની ફીમાં વધારો કર્યા પછી જ આ શો માટે હા કરી હતી. મીડિયા રિપોર્ટસ મુજબ બિગ બી આ શોના એક એપિસોડ હોસ્ટ કરવા માટે 2 કરોડ રૂપિયા ચાર્જ કરે હતા  પણ આ શો ની ફીસ વધારીને દર એપિસોડના 2.75 થી 3 કરોડ કરી નાખી છે.