સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 6 ઑક્ટોબર 2019 (09:07 IST)

Koena Mitra- બિગ બૉસ 13નો ભાગ બની કોઈના મિત્રા જોવાવી દીધી છે બોલ્ડ અને બિંદાસ અંદાજ

ટીવીના પૉપુલર રિયલિટી શો બિગ બૉસ 13ની શરૂઆત થઈ ગઈ છે. એક વાર ફરી સલમાન ખાન શોના હોસ્ટ કરતા નજર આવ્યા. શો શરૂ થતા પહેલાથી કંટેસ્ટેંટને લઈને ઘણા નામ સામે આવી ગયા હતા. આવું જ એક નામ છે બોલીવુડ અભિનેત્રી કોઈના મિત્રાનો. 
સાકી સાકી ગર્લ એટલે તેમની બોલ્ડનેસને લઈને મશહૂર રહી અભિનેત્રી કોઈના મિત્રાએ બિંદાસ અંદાજમાંં શોમાં એંટી કરી. તેને બિગ બૉસના ઘરમાં લિવિંગ એરિયા સંભાળવાની જવાબદારી આપી છે અને તેમના પાર્ટનર બન્યા છે. અસીમ રિયાજ એક્ટ્રેસ કોઈના મિત્રાનો જન્મ 7 જાન્યુઆરી 1984ને થયું હતું. તેમના કરિયરની શરૂઆત મૉડલના રૂપમાં કરી હતે. કોઈના મિત્રાએ તેમના ફિલ્મી સફરની શરૂઆત રામ ગોપાલ વર્માની ફિલ્મ રોડમાં સ્પેશલ એપિરેંસથી કરી હતી આ ફિલ્મમા તેને એક આઈટમ નંબર કર્યું હતું. 
 
એક્ટ્રેસ કોઈનાનો બૉલીવુડ કરિયર વધારે ખાસ નથી રહ્યા છે. બૉલીવુડમાં કોઈનાની ઓળખ એક બોલ્ડ અને બિંદાસ એકટ્રેસના રૂપમાં રહી છે. 
મુસાફિર(2004), ઈંસાન (2005) એક ખીલાડી એક હસીના (2005) અપના સપના મની મની અને અનામિકા દ અનટોલ્ડ સ્ટોરી (2008) જેવી બૉલીવુડ ફિલ્મોમાં પણ કોઈના નજર આવી છે. 
કોઈનાના ગીત સાકી સાકીએ તેને અને વધારે ઓળખ અપાવી. બૉલીવુડ જ નથી કોઈના તમિલ અને બંગાળી ફિલ્મ પણ કરી કીદ્ગી છે. કોઈનાને આખરે ફિલ્મ બેશ કોરછી પ્રેમ કોરછી (2015) હતી. 
કોઈના મિત્રા એક સમય પર પ્લાસ્ટિક સર્જરીને પણ લઈને ચર્ચામાં રહી હતી. હકીકતમાં તેમના લુક્સને વધારે સારું બનાવવા માટે કોઈનાએ તેમની નાકની સર્જરી કરાવી પણ વાત બનતાની જગ્યા બગડી ગઈ.