સંબંધિત સમાચાર
- Laal Singh Chaddha Boycott: લાલ સિંહ ચડ્ડ્ઢાના બૉયકોટ પર આમિર ખાનએ તોડી ચુપ્પી, લોકોથી કરી આ મોટી અપીલ
- Boycott Laal Singh Chaddha -'લાલ સિંહ ચઢ્ઢા'નો બહિષ્કાર કરવાની આમિર ખાનની માંગ, કરીના કપૂર પણ થઈ રહી છે ટ્રોલ
- Laal Singh Chaddha New Song: આમિર ખાનની ફિલ્મનો નવુ ગીત મે કિ કરાં થયુ રિલીઝ આ હૉલીવુડ ફિલ્મના જેવુ જોવાઈ રહ્યુ પોસ્ટર
- બિપાશા બાસુ બનશે મા, પ્રેગ્નેંસીને કર્યો કંફર્મ, શેર કરી ફોટા બિપાશા બાસુ બનશે મા, પ્રેગ્નેંસીને કર્યો કંફર્મ, શેર કરી ફોટા
- 52ની ઉમ્રમાં પણ ફિટ છે મનીષા કોઈરાલા, કાર્તિક આર્યનની ફિલ્મથી કરી રહી છે વાપસી
180 કરોડમાં બની Laal Singh Chaddha માં 70 કરોડ તો કલાકારોની ફી પર જ ખર્ચ થઈ ગયા, એકલા Aamir Khan એ વસૂલી આટલી મોટી ફી
Laal Singh Chaddha Cast Fees: લાલ સિહ ચડ્ડ્ઢાને રિલીઝ થયા દિવસ થઈ ગયા અને આ સાત દિવસોમાં ફિલ્મએ જે રફ્તારથી વધી રહી છે તે નિરાશ કરશે. રિપોર્ટસની માનીએ તો અત્યાર સુધી 50 કરોડ જ કમાવ્યા છે. જ્યારે આ ફિલ્મને બનાવવામાં 180 કરોડની ખર્ચ થયા છે. જેમાંથી 70 કરોડ તો કળાકારોની ફી પર જ ખર્ચ કર્યા છે. કોણે કેટલી ફી મળી
આમિત ખાન લાલ સિંહ ચડ્ઢાના આ રીતે ફ્લૉપ થવાથી ખૂબ નિરાધ છે. તેણે ન માત્ર ફિલ્મને પ્રોડ્યૂસ કર્યો છે પણ તેના પર ખૂબ મેહનત પણ કરી. ફિલ્મને બનાવવામાં ખૂબ સમય પસાર થઈ ગયા છે. ઘણા વર્ષોર્થી આ ફિલ્મ બનીની તૈયાર થઈ
પણ મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આમિર ખાને પોતે આ ફિલ્મ માટે સૌથી વધુ ફી વસૂલ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં આમિર ખાને મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે લાલ સિંહ ચઢ્ઢાનું પાત્ર ભજવ્યું હતું અને તેના માટે 50 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.