શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 28 એપ્રિલ 2019 (13:01 IST)

PHOTO - જુઓ લિસા હેડનની સમુદ્ર કિનારે મસ્તી

અત્યારે જ લિસા હેડન મા બની, પણ જલ્દી જ એ ફરીથી શેપમાં આવી ગઈ. લિસાની લગ્નને 29 ઓક્ટોબરને એક વર્ષ થયું અને એ તેમના પતિ ડીનો લલવાનીની સાથે સમુદ્ર કાંઠે મસ્તી કરવા પહોંચી ગઈ. લિસાએ તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર ફોટો પોસ્ટ કરી છે અને એ સુંદર અને હોટ નજર આવી રહી છે.