સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

ફિલ્મ બકેટ "લિસ્ટ"ની સ્પેશલ સ્ક્રીનિંગમાં માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત લાંબા સમય પછી મોટા પડદા પર એક મરાઠી ફિલ્મ બકેટ લિસ્ટ થી વાપસી કરી રહી છે. આ તેની પહેલી મરાઠી ફિલ્મ હશે. આ એક સામાન્ય મહિલની સ્ટોરી હશે જેમાં જણાવ્યું છે કે એક મહિલાને હાઉઅસવાઈફ, મદર ફ્રેંડ સિસ્ટર ફાઉંડર જેવા ઘણી ભૂમિકા તેમના રિયલ લાઈફમાં ભજવા પડે છે. તેજસ 
પ્રભા વિજય દેશકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બકેટ લિસ્ટ એક પારિવારિક પ્રેરણાદાયક ફિલ્મ હશે. તે ફિલ્મ માટે માધુરી દીક્ષિત ખૂબ ઉત્સાહિત છે. અત્યારે મુંબઈમ્ાઅં ફિલ્મની સ્પેશલ સ્ક્રીનિંગની કેટલાક ફોટા ખાસ રીતે વેબદુનિયાની તરફથી (ફોટા- ગિરીશ શ્રીવાસ્તવ) 

ફિલ્મની સ્ક્રીનિંગ પર માધુરી દીક્ષિતના ખાસ મિત્ર અનિલ કપૂર પણ હતા. માધુરી દીક્ષિતની સાથ આપવા માટે તેમના પરિ શ્રીરામ નેને પણ હતા. સાથે જ આલિયા ભટ્ટ અને વરૂણ ધવનએ  પણ ફિલ્મ જોઈ. આ બધુ કરણ જોહરની ફિલ્મ કલંકમાં પણ સાથે નજર આવશે. 

મરાઠી સુપરહિટ ફિલ્મ સૈરાટના હિંદી રીમેકના લીડ એક્ટર ઈશાન ઠક્કર અને એક્ટ્રેસ જાહ્નવી કપૂર પણ ફિલ્મ સ્ક્રીનિંગ માટે પહોંચ્યા. જાહ્નવીથી મળીને માધુરી બહુ
ખુશ થઈ. 

માધુરીની ખાસ મિત્ર સોનાલી બ્રેંદ્રે પણ સ્ક્રીનિંગ પર આવી. 

માધુરીની ઑંન સ્ક્રીન ભાભી રેણુકા શહાણે અને વર્સેટાઈલ એક્ટર આશુતોષ રાણાએ પણ સાથે પોજ આપ્યા.