શનિવાર, 18 ઑક્ટોબર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 8 ડિસેમ્બર 2022 (14:18 IST)

મનોજ બાજપેયીની માતાનું અવસાન થયું

Manoj Bajpayee's mother passed away
એક્ટર મનોજ વાજપેયીની માતા ગીતા દેવીનુ અહીં એક હોસ્પીટલમાં સવારે નિધન થઈ ગયુ. તે થોડા દિવસોથી બીમાર હતી. એક્ટરના પમુજબ ગીતા દેવી આશરે 20 દિવસથી અસ્વસ્થ ચાલી રહી હતી અને આજે સવારે સાડા 8 વાગ્યે મેક્સ સુપર સ્પેશલિસ્ટ હોસ્પીટલમાં તેનો નિધન થઈ ગયુ. 
 
નિવેદનમા6 કહ્યુ મનોજ વાજપેયીની માતા ગીતા દેવીનુ આજે સવારે સાડા આઠ વાગ્યે નિધન થઈ ગયુ. તે ગયા 20 દિવસથી બીમાર હતી. ગીતા દેવીના મનોજ વાજપેયીના સિવાય બે બીજા દીકરા અને ત્રણ દીકરીઓ છે.