બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 30 મે 2019 (12:54 IST)

Modi swearing in ceremony- મોદીના શપથ ગ્રહણમાં શામેલ થઈ શકે છે આ સ્ટાર્સ શાહરૂખને પણ આમંત્રણ

નરેન્દ્ર મોદી 30મે ની સાંજે 7 વાગ્યે પ્રધાનમંત્ર પદની શપથ લેશે. મોદી સતત બીજી વાર ભારતની કમાન સંભાળશે. તેમનો શપથ ગ્રહણ સભારંભ ઘણા હદ સુધી ખૂબ ખાસ થશે.
 
પાછલી વારની રીતે આ વખતે પણ નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સભારંભ રષ્ટ્રપતિ ભવનના પ્રાગંણમાં થશે. આ ચોથી વાર છે, જયારે કોઈ પ્રધાનમંત્રી કોઈ હૉલની જગ્યા રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેશે. તેનાથી પહેલા અટલબિહારી વાજપેયી અને ચંદ્રશેખરએ અહીં શપથ લીધી હતી. 
 
વીવીઆઈપી સાથે 8000 મેહમાન શામેલ થશે. આ અત્યાર સુધીની સૌથી વધારે સંખ્યા હશે. 
 
સમારોહ માટે ઉદ્યોગપતિ મુકેશ અંબાની, ગૌતમ અડાણી, રતન ટાટા, અજય પિરામલ, જૉન ચેમ્બર્સ અને બિલ ગેટસની સાથે શાહરૂખ ખાન, રજનીકાંટ, પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ અને બેડમિટન ખેલાડી સાઈના નેહવાલ, પૂર્વ ધાવક પીટી ઉષા, ક્રિકેટર અનિલ કુંબલે, જવાગલ, શ્રીનાથ, હરભજન સિંહ, બેડમિંટન કોચ પુલેલા ગોપીચંદ અને જિમ્નાસ્ટ દીપા કરમાકર,  કંગના રનૌત, સંજય લીલા ભંસાલી, કરણ જોહરને નિમંત્રણ મોકલાયું