આ અભિનેત્રી પોતાની હોટ ફિગરને લઈને ગુગલમાં સર્ચ થઈ રહી છે

anveshi
Last Modified મંગળવાર, 28 મે 2019 (18:24 IST)
આજકાલ સોશિયલ મીડિયાને કારણે ફેમસ થવુ ખૂબ સામાન્ય વાત થઈ ગઈ છે અને તેમા પણ જો કોઈ મોડલ કે અભિનેત્રીની ફિગર સારી હોય તો લોકો તેના વધુને વધુ ફેન બનતા જાય છે અને તેના ફોટા પણ વાયરલ થઈ જાય છે. આવી જ એક મોડલ અને એક્ટ્રેસ પોતાના હોટ ફિગરને કારને સોશિયલ મીડિયામાં ફેમસ થઈ રહી છે.
અન્વેશી સોશિયલ મીડિયા સ્ટાર છે. તેના ઈંસ્ટાગ્રામ, ફેસબુક સહિતના પ્લેટફોર્મ પર લાખો ફોલોઅર્સ છે.
anveshi
અત્રે એ ઉલ્લેખનીય છે કે અન્વેષી ઓલ્ટ બાલાજીની પોપ્યુલર વેબ સીરિઝ ગંદી બાત 2માં જોવા મળી હતી અને હવે તેની વધતી જતી લોકપ્રિયતાને જોતા તેને એક વધુ પ્રોજેક્ટ મળ્યો છે. તે હવે એક વેબ સીરિઝ બોસ - બાપ ઓફ સ્પેશયલ સર્વિસેઝમાં જોવા મળશે. અન્વેશી જૈન મ્યૂઝિક આલ્બમમાં પણ કામ કરી ચૂકી છે.

anveshianveshiઆ પણ વાંચો :