શુક્રવાર, 14 નવેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 7 એપ્રિલ 2022 (16:15 IST)

Mouni Roy Hot Photos - લગ્ન પછી મૌની રોયએ શેયર કર્યા એવા ફોટો કે હચમચી ગયા ફેંસના દિલ

Mouni Roy Hot Photos
લગ્ન પછી મૌની રોય નો સમય દુબઈમાં વીતી રહ્યો છે અને ત્યાથી તેઓ પોતાના ફેંસ સાથે સોશિયલ મીડિયા દ્વારા સતત સંપર્કમાં છે. 
Photo : Instagram
 
તાજેતરમાં મૌની રોયે એવા ફોટો શેયર કર્યા છે કે બે કલાકમાં સવા ત્રણ લાખથી વધુ લાઈક્સ મળી ગઈ છે. આ ગણતરી ક્યા જઈને રોકાશે એ કોઈ કહી શકતુ નથી. 
Photo : Instagram
કેટલાક ફેંસનુ માનવુ છે કે મૌની લગ્ન પછી ખૂબ જ સુંદર થઈ ગઈ છે. તેના આ ફોટો અને અંદાજ જોઈને ફેંસનુ દિલ હચમચી ગયુ. 
Photo : Instagram
મૌની રોયે પોતાના ઓફિશિયલ ઈંસ્ટાગ્રામ પર આ ફોટો શેયર કર્યા છે. 
Photo : Instagram
મૌની રોયે આ ફોટો સાથે કેપ્શન આપ્યુ છે - Yesterday we walke a while, picked up some flowers, ate a lot, read a lil, sat & lied down on the beach staring at the blank blue sky & then walked some more.. આ કેપ્શન દ્વારા જાણી શકાય છે કે લગ્ન પછી મૌની ખૂબ જ રોમાંટિક મૂડમાં છે. 
Photo : Instagram