ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 8 એપ્રિલ 2022 (15:57 IST)

જલેબીબાઈ વેબસીરીજની સ્ટોરી- "થામ લો જિગરએ દિવાનો ઉસકી યૌવન મે જલ જાઓગે પરવાનો"

ઉલ્લૂ એપ (ULLU App0  પર જલેબી બાઈ  (jalebi bai) નામની એક વેબસીરીઝ  web series 8 એપ્રિલથી સ્ટ્રીમિંગ થઈ રહી છે.  જલેબી બાઈ  (jalebi bai)નો ટ્રેલર ઉલ્લૂ એપ પર રિલીઝ થઈ ગયુ છે અને ધૂમ મચાવી રહ્યો છે. તેની ટેગ લાઈન છે "થામ લો જિગરએ દિવાનો ઉસકી યૌવન મે જલ જાઓગે પરવાનો"... રાજ ઘર ઘર કે બોલેગી જલેબી બાઈ દેખો કયા-ક્યા ખોલેગી"
જલેબી બાઈ  (jalebi bai)નો સામનો સમાજને તે રહીશ લોકોથી છે. અમીર છે પણ ચરિત્રહીન છે. એક વૃદ્ધ લમ્પટ વ્યક્તિ જલેબી બાઈ (jalebi bai) નો ખરાબ નજરથી જુએ છે. કેટલાક ઘરોમાં એવી છોકરીઓ રહે છે જે છોકરીઓના ફોટા જુએ છે. કેટલાક કુંવારા છોકરાઓ પલંગની નીચેથી જલેબી બાઈ  (jalebi bai)ને વાંધાજનક વસ્તુઓ મળે છે.